Open in app

પાવભાજી ઓપન સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people

Pavbhaji open Sandvich ના વિશે

Ingredients to make Pavbhaji open Sandvich in gujarati

  • ૩ મોટા ટામેટા
  • ૧ મોટું બટેટુ
  • ૧/૪ કપ મટર
  • ૧ મધ્યમ કાંદો બારીક સમારેલ
  • ૧ નાની શિમલા મિર્ચ બારીક સમારેલ
  • ૧ ચમચો પાવભાજી મસાલા
  • ૧ ચમચો કાશ્મીરી લાલ મરચાં પાવડર
  • નમક સ્વાદાનુસાર
  • ૧ નાની ચમચી લીંબુ રસ
  • ૨ ચમચા બટર
  • અન્ય સામગ્રી
  • ૧૦ બ્રેડ
  • ૨ ચમચી બટર
  • ૩ ચીઝ ક્યુબ
  • લીલા ધાણા જીણા સમારેલા

How to make Pavbhaji open Sandvich in gujarati

  1. સર્વ પ્રથમ કુકર માં બટેટા અને મટર ને બાફવા મુકો.
  2. ટામેટા ને સમારી પ્યુરી બનાવો.
  3. હવે કઢાઈ માં બટર ગરમ કરો.
  4. ડુંગળી ઉમેરી સોનેરી રંગ આવ્યા સુધી હલાવતા રહો.
  5. શિમલા મરચાં ઉમેરી ૫ મિનીટ પકાવો.
  6. હવે ટામેટા પ્યુરી ઉમેરી ૫ મીનટ સુધી હલાવો.
  7. પાવભાજી મસાલો અને મરચા પાવડર ઉમેરી હલાવો.
  8. બાફેલા મટર અને બટેટા ઉમેરી મેશર થી મેશ કરો.
  9. જરૂરિયાત મુજબ પાણી અને નમક ઉમેરી ૬ થી ૭ મીનટ સુધી પકાવો.
  10. ગેસ બંદ કરી લીંબુ રસ ઉમેરી હલાવો.
  11. હવે બ્રેડ ની બંને બાજુ બટર લગાવો.
  12. પસંદનુસાર પાવભાજી ઉમેરી સ્પ્રેડ કરો.
  13. સારી બ્રેડ આ રીતે તૈયાર કરો.
  14. ભાજી લગાવેલ બાજુ ઉપર રહે એ રીતે બ્રેડ ને હલકી સોનેરી રંગ આવે ત્યાં સુધી સેકી લો.
  15. ઉપર થી ચીઝ ખમણી લો.
  16. લીલા ધાણા ઉમેરી સજાવી લો.
  17. તરત માજા લ્યો.

Reviews for Pavbhaji open Sandvich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pavbhaji open Sandvich in gujarati

  • પાવભાજી

    2 likes
  • ઓપન વેજ લોફ

    5 likes
  • સેન્ડવીચ પીઝા

    3 likes
  • રોટી સેન્ડવીચ

    7 likes
  • સુજી સેન્ડવીચ

    2 likes
  • પીઝા સેન્ડવીચ

    5 likes