Open in app

ગુજરાતી ગાંઠીયા બ્રેડ કચોરી વીથ સ્ટ્રોબેરી સ્પાઈસી ડીપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  2 people
Megha Fenil Shah25th Jun 2018

Gujarati Gathiya bread Roll with Strawberry Spicy Dip ના વિશે

Ingredients to make Gujarati Gathiya bread Roll with Strawberry Spicy Dip in gujarati

  • બ્રેડ 4 સલાઇસ
  • ગાંઠીયા 200 ગરામ
  • કોથમીર 50 ગરામ
  • ગરમ મસાલો 3 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • લીલા નાળિયેરનું છીણ 50 ગરામ
  • ફુદીનો 20 ગરામ
  • લીલા મરચા 4 નંગ
  • લીંબુનો રસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તળવા માટે તેલ જરુર મુજબ
  • પાણી જરુર મુજબ
  • તલ ડીશ સજાવા માટે 1 ચમચી

How to make Gujarati Gathiya bread Roll with Strawberry Spicy Dip in gujarati

  1. એક વાટકામાં ગાંઠીયા, લીલા નાળિયેરનું છીણ, કોથમીર, ફુદીનો, લીલા મરચાં,લીંબુનો રસ, ખાંડ,ઞરમ મસાલો બધું નાખી મિક્સ કરીને સટફીગ રેડી કરો.
  2. એક ડીસમાં થોડું પાણી લઇ બ્રેડ પલાળીને બનાવેલ સટફીગ ભરી કવર કરી કચોરી બનાવી. કચોરી ને ગરમ તેલમાં ધીમા તાપે તળીલો. કચોરી ને સ્ટ્રોબેરી ડીપ સાથે પીરસો.

Reviews for Gujarati Gathiya bread Roll with Strawberry Spicy Dip in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gujarati Gathiya bread Roll with Strawberry Spicy Dip in gujarati