હોમ પેજ / રેસિપી / ગુજરાતી ગાંઠીયા બ્રેડ કચોરી વીથ સ્ટ્રોબેરી સ્પાઈસી ડીપ

Photo of Gujarati Gathiya bread Roll with Strawberry Spicy Dip by Megha Fenil Shah at BetterButter
922
1
0.0(0)
0

ગુજરાતી ગાંઠીયા બ્રેડ કચોરી વીથ સ્ટ્રોબેરી સ્પાઈસી ડીપ

Jun-25-2018
Megha Fenil Shah
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી ગાંઠીયા બ્રેડ કચોરી વીથ સ્ટ્રોબેરી સ્પાઈસી ડીપ રેસીપી વિશે

ફરસાણ ( જૈન )

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બ્રેડ 4 સલાઇસ
  2. ગાંઠીયા 200 ગરામ
  3. કોથમીર 50 ગરામ
  4. ગરમ મસાલો 3 ચમચી
  5. મીઠુ સ્વાદ મુજબ
  6. લીલા નાળિયેરનું છીણ 50 ગરામ
  7. ફુદીનો 20 ગરામ
  8. લીલા મરચા 4 નંગ
  9. લીંબુનો રસ 2 ચમચી
  10. ખાંડ 1 ચમચી
  11. તળવા માટે તેલ જરુર મુજબ
  12. પાણી જરુર મુજબ
  13. તલ ડીશ સજાવા માટે 1 ચમચી

સૂચનાઓ

  1. એક વાટકામાં ગાંઠીયા, લીલા નાળિયેરનું છીણ, કોથમીર, ફુદીનો, લીલા મરચાં,લીંબુનો રસ, ખાંડ,ઞરમ મસાલો બધું નાખી મિક્સ કરીને સટફીગ રેડી કરો.
  2. એક ડીસમાં થોડું પાણી લઇ બ્રેડ પલાળીને બનાવેલ સટફીગ ભરી કવર કરી કચોરી બનાવી. કચોરી ને ગરમ તેલમાં ધીમા તાપે તળીલો. કચોરી ને સ્ટ્રોબેરી ડીપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર