ફાળા લાપસી | Lapsi Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  25th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Lapsi by Jyoti Adwani at BetterButter
ફાળા લાપસીby Jyoti Adwani
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

ફાળા લાપસી વાનગીઓ

ફાળા લાપસી Ingredients to make ( Ingredients to make Lapsi Recipe in Gujarati )

 • ફાળા લાપસી ૧ વાટકી
 • ઘી ૨ ચમચી
 • દૂધ ૧ ગ્લાસ
 • ખાંડ જરૂર મુજબ
 • એલચી પાવડર અડધી ચમચી નાની
 • ડ્રાય ફ્રુઇટ્સ

How to make ફાળા લાપસી

 1. કુકર માં ઘી ગરમ કરવા મુકો.
 2. ઘી ગરમ થતા લાપસી ઉમેરો અને ધીમા તાપે ૫ મિનિટ મારે સાંતળો.
 3. એલચી પાવડર ઉમેરો.
 4. દૂધ ઉમેરીને ૨ સીટી કરવા દો.
 5. હવે તેમાં ખાંડ અને ડ્રાઈ ફ્રુઈટ્સ ઉમેરીને થોડું દૂધ ઉમેરીને ફરી ૧ સીટી કરવો.
 6. લો તૈયાર છે આપની મસ્ત લાપસી.

Reviews for Lapsi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો