Open in app

ફરાળી પેટીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Petis ના વિશે

Ingredients to make Petis in gujarati

  • બાફેલા બટેટા ૫
  • મીઠું સ્વાદ મુજબ
  • કાલા મરી ચપટી જેટલા
  • નારિયળ નું છીણ અડધી વાટકી
  • તેલ તળવા માટે
  • ડ્રાય ફ્રૂટ્સ
  • કિસમિસ
  • આરાલોટ અડધી વાટકી જેટલી

How to make Petis in gujarati

  1. બાફેલા બટેટા ને છીણી ને તેમાં નિમક અને કાળા મરી ઉમેરી ને સારી રીતે મુક્સ કરો.
  2. હવે સ્ટફિંગ રેડી કરીએ.
  3. નારિયળ નું છીણ,ડ્રાય ફ્રુઇટ્સ,ને સારી રીતે ભેળવી લો.
  4. હોવી બટેટા નો એક નાના બોલ જેટલું મિશ્રણ હાથ માં લો.
  5. તેમાં નિરિયલ નું મિશ્રણ વચ્ચે મૂકીને તેને ગોળ વાલી લો.હવે તેને આરાલોટ માં રગદોળી લો.
  6. હવે તે પેટીસ ને ગરમ તેલ માં તળી લો.
  7. લો તૈયાર છે આપના ગરમા ગરમ પેટીસ.

Reviews for Petis in gujarati (0)

No reviews yet.

Recipes similar to Petis in gujarati

  • રગડા પેટીસ

    3 likes
  • ફરાળી પેટીસ

    3 likes
  • ફરાળી ઢોકળા

    4 likes
  • ફરાળી પરાઠા

    2 likes
  • ફરાળી દહીવડા

    3 likes
  • દુધી નીં પેટીસ

    3 likes