હોમ પેજ / રેસિપી / ફરાળી પેટીસ

Photo of Petis by Jyoti Adwani at BetterButter
959
4
0.0(0)
0

ફરાળી પેટીસ

Jun-25-2018
Jyoti Adwani
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી પેટીસ રેસીપી વિશે

આ રેસિપી ફરાળ માટે બેસ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. બાફેલા બટેટા ૫
  2. મીઠું સ્વાદ મુજબ
  3. કાલા મરી ચપટી જેટલા
  4. નારિયળ નું છીણ અડધી વાટકી
  5. તેલ તળવા માટે
  6. ડ્રાય ફ્રૂટ્સ
  7. કિસમિસ
  8. આરાલોટ અડધી વાટકી જેટલી

સૂચનાઓ

  1. બાફેલા બટેટા ને છીણી ને તેમાં નિમક અને કાળા મરી ઉમેરી ને સારી રીતે મુક્સ કરો.
  2. હવે સ્ટફિંગ રેડી કરીએ.
  3. નારિયળ નું છીણ,ડ્રાય ફ્રુઇટ્સ,ને સારી રીતે ભેળવી લો.
  4. હોવી બટેટા નો એક નાના બોલ જેટલું મિશ્રણ હાથ માં લો.
  5. તેમાં નિરિયલ નું મિશ્રણ વચ્ચે મૂકીને તેને ગોળ વાલી લો.હવે તેને આરાલોટ માં રગદોળી લો.
  6. હવે તે પેટીસ ને ગરમ તેલ માં તળી લો.
  7. લો તૈયાર છે આપના ગરમા ગરમ પેટીસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર