હોમ પેજ / રેસિપી / દાળ પકવાન

Photo of Dal pakwan by Jyoti Adwani at BetterButter
888
6
0.0(0)
0

દાળ પકવાન

Jun-25-2018
Jyoti Adwani
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ પકવાન રેસીપી વિશે

દાળ પકવાન આ સિંધીઓ નું પ્રખ્યાત સ્નેક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • સિંધી
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણા દાળ ૧ વાટકી
  2. મેંદા નો લોટ ૧ વાટકી
  3. લીલા મરચા ૨
  4. હળદર નાની અડધી ચમચી
  5. લાલ મરચું અડધી ચમચી
  6. તેલ
  7. જીરું અડધી ચમચી
  8. નિમક સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેંદા માં ૧ ચમચી તેલ નું મોંણ,અડધી ચમચી જીરું અને નિમક નાખીને લોટ બાંધી લો.
  2. તેમાં થી પકવાન વણી ને તળી લેસું.
  3. ગરમ તેલ માં તળી લેસું.
  4. હવે દાળ ૧ કલાક પલાળી ને કુકર માં લીલા મરચા અને પાણી નાખીને બાફી લો.
  5. બફાય ત્યાર બાદ હળદર અને મીઠું ઉમેરીને સારી રીતે મુક્સ કરો.
  6. હવે વઘાર માટે તેલ મુકો તેમાં જીરું નાખો અને તેને દાળ પર રેડો.
  7. દાળ પર લાલ મરચું છાંટો.
  8. લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ દાળ પકવાન.આમલી ની ચટણી સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર