Open in app

દાળ પકવાન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Jyoti Adwani25th Jun 2018

Dal pakwan ના વિશે

Ingredients to make Dal pakwan in gujarati

  • ચણા દાળ ૧ વાટકી
  • મેંદા નો લોટ ૧ વાટકી
  • લીલા મરચા ૨
  • હળદર નાની અડધી ચમચી
  • લાલ મરચું અડધી ચમચી
  • તેલ
  • જીરું અડધી ચમચી
  • નિમક સ્વાદ મુજબ

How to make Dal pakwan in gujarati

  1. સૌ પ્રથમ મેંદા માં ૧ ચમચી તેલ નું મોંણ,અડધી ચમચી જીરું અને નિમક નાખીને લોટ બાંધી લો.
  2. તેમાં થી પકવાન વણી ને તળી લેસું.
  3. ગરમ તેલ માં તળી લેસું.
  4. હવે દાળ ૧ કલાક પલાળી ને કુકર માં લીલા મરચા અને પાણી નાખીને બાફી લો.
  5. બફાય ત્યાર બાદ હળદર અને મીઠું ઉમેરીને સારી રીતે મુક્સ કરો.
  6. હવે વઘાર માટે તેલ મુકો તેમાં જીરું નાખો અને તેને દાળ પર રેડો.
  7. દાળ પર લાલ મરચું છાંટો.
  8. લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ દાળ પકવાન.આમલી ની ચટણી સાથે સર્વે કરો.

Reviews for Dal pakwan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal pakwan in gujarati

  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • દાળ મખની

    149 likes
  • દાળ તડકા

    3 likes
  • દાળ બાટી

    2 likes