હોમ પેજ / રેસિપી / દાલ ફ્રાય

Photo of Dal fray by Apeksha's Kitchen at BetterButter
713
4
0.0(0)
0

દાલ ફ્રાય

Jun-26-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ ફ્રાય રેસીપી વિશે

પંજાબ ની ખુબ પચલીત ડાળ છે જે હવે દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે. સ્વાદમાં ખૂબ સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1/2કપ તુવેરની દાળ
  2. 1/2કપ ચણાની દાળ
  3. 1/2કપ મસૂર ની દાળ
  4. 1/2કપ મગની દળ
  5. 1/2કપ અડદની દાળ
  6. 2 ટેબલ-સ્પુન ઘી કે બટર
  7. ચપટી હીંગ
  8. 1 ટી-સ્પુન જીરુ
  9. 4 ઝીણી સમારેલી ડુંગળી
  10. 10 કળી લસણ
  11. નાનો ટુકડો આદુ
  12. 5 લીલા મરચાં
  13. 4 ટમેટા
  14. 1 ટી-સ્પુન લાલ મરચું
  15. 1 ટી-સ્પુન ધાનાજીરુ
  16. 1 ટી-સ્પુન ગરમ મસાલો
  17. 1 ટી-સ્પુન તજ લવિંગ નો ભૂકો
  18. 50 ગ્રામ બટર
  19. મીઠું સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. પાંચે દાળ ધોઈને કૂકર માં બાફવા મૂકવી. ઠંડી થાય પછી હલાવી નહીં
  2. ગેસ પર એક પેન માં ધી કે બટર મૂકી, તેમાં હિંગ, જીરું નાખી, ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળવી.
  3. લસણ, આદુ, મરચાંની પેસ્ટ કરી તેમાં નાખી સાંતળવી
  4. તેમાં ટમેટા નો પલ્પ કરીને નાખવો. બાફેલી દાળ નાખવી.
  5. તેમા મીઠું, મરચું, ધાનાજીરુ, ગરમ મસાલો, તજ લવિંગ નો ભૂકો નાખવો. દાળ બરાબર ઉકળવા દેવી.
  6. છેલ્લા બટર અને કોથમીર નાખવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર