Open in app

દાલ ફ્રાય

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Apeksha's Kitchen26th Jun 2018

Dal fray ના વિશે

Ingredients to make Dal fray in gujarati

  • 1/2કપ તુવેરની દાળ
  • 1/2કપ ચણાની દાળ
  • 1/2કપ મસૂર ની દાળ
  • 1/2કપ મગની દળ
  • 1/2કપ અડદની દાળ
  • 2 ટેબલ-સ્પુન ઘી કે બટર
  • ચપટી હીંગ
  • 1 ટી-સ્પુન જીરુ
  • 4 ઝીણી સમારેલી ડુંગળી
  • 10 કળી લસણ
  • નાનો ટુકડો આદુ
  • 5 લીલા મરચાં
  • 4 ટમેટા
  • 1 ટી-સ્પુન લાલ મરચું
  • 1 ટી-સ્પુન ધાનાજીરુ
  • 1 ટી-સ્પુન ગરમ મસાલો
  • 1 ટી-સ્પુન તજ લવિંગ નો ભૂકો
  • 50 ગ્રામ બટર
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make Dal fray in gujarati

  1. પાંચે દાળ ધોઈને કૂકર માં બાફવા મૂકવી. ઠંડી થાય પછી હલાવી નહીં
  2. ગેસ પર એક પેન માં ધી કે બટર મૂકી, તેમાં હિંગ, જીરું નાખી, ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળવી.
  3. લસણ, આદુ, મરચાંની પેસ્ટ કરી તેમાં નાખી સાંતળવી
  4. તેમાં ટમેટા નો પલ્પ કરીને નાખવો. બાફેલી દાળ નાખવી.
  5. તેમા મીઠું, મરચું, ધાનાજીરુ, ગરમ મસાલો, તજ લવિંગ નો ભૂકો નાખવો. દાળ બરાબર ઉકળવા દેવી.
  6. છેલ્લા બટર અને કોથમીર નાખવી.

Reviews for Dal fray in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal fray in gujarati

  • દાલ મખની

    2 likes
  • દાલ-બાટી

    0 likes
  • દાળ ફ્રાય

    62 likes
  • દાલ ઢોકળી

    2 likes
  • દાલ પકવાન

    3 likes
  • દાલ પકવાન

    2 likes