હોમ પેજ / રેસિપી / કાજુ કરી

Photo of Kaju curry by Apeksha's Kitchen at BetterButter
843
5
0.0(0)
0

કાજુ કરી

Jun-26-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કરી રેસીપી વિશે

આ વાનગી ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આની ગ્રેવી ખૂબ રીચ હોય છે. ડિનર પાર્ટી માટે બેસ્ટ ડિશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 125 ગ્રામ કાજૂ ના ફાડા
  2. 150 ગ્રામ ડુંગળી
  3. 25 ગ્રામ લસણ
  4. 50 ગ્રામ ખસખસ
  5. 80 ગ્રામ મગજતરીનાં બી
  6. 3 ટેબલ સ્પૂન ઘી
  7. 1/2 ટી-સ્પુન જીરૃ
  8. ચપટી હીંગ
  9. 1 1/2 ટી-સ્પુન લાલ મરચું પાવડર
  10. 1 ટી-સ્પુન હળદર
  11. 100 ગ્રામ ટમેટા નિ પેસ્ટ
  12. 1 ટી-સ્પુન ગરમ મસાલો
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. કાજુ પલાળવા. ડુંગળી ના મોટા ટુકડા કરી તેલમાં ફ્રાય કરી વાટી લેવી. લસણની પેસ્ટ બનાવી.
  2. ખસખસ, મગજતરીનાં બી 1 કલાક પાણી મા પલાળી, ઉકાળી ને પેસ્ટ બનાવી
  3. ગેસ પર એક વાસણમાં ઘી મુકી તેમા જીરા હિંગ નો વઘાર કરવો. તેમાં ડુંગળી નિ પેસ્ટ નાખી સાતળી લો. ત્યાર બાદ આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી સાંતળવી
  4. અવે તેમા લાલ મરચું પાવડર, હળદર, મીઠું, અને ગરમ મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો.
  5. તેમા ટમેટા નિ પેસ્ટ એડ કરો. ઘી છૂટું પડે એટલે કાજૂ ના ફાડા નાખવા. કોથમીર નાખી ગરમાગરમ પીરસવું .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર