Open in app

કાજુ કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Apeksha's Kitchen26th Jun 2018

Kaju curry ના વિશે

Ingredients to make Kaju curry in gujarati

  • 125 ગ્રામ કાજૂ ના ફાડા
  • 150 ગ્રામ ડુંગળી
  • 25 ગ્રામ લસણ
  • 50 ગ્રામ ખસખસ
  • 80 ગ્રામ મગજતરીનાં બી
  • 3 ટેબલ સ્પૂન ઘી
  • 1/2 ટી-સ્પુન જીરૃ
  • ચપટી હીંગ
  • 1 1/2 ટી-સ્પુન લાલ મરચું પાવડર
  • 1 ટી-સ્પુન હળદર
  • 100 ગ્રામ ટમેટા નિ પેસ્ટ
  • 1 ટી-સ્પુન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Kaju curry in gujarati

  1. કાજુ પલાળવા. ડુંગળી ના મોટા ટુકડા કરી તેલમાં ફ્રાય કરી વાટી લેવી. લસણની પેસ્ટ બનાવી.
  2. ખસખસ, મગજતરીનાં બી 1 કલાક પાણી મા પલાળી, ઉકાળી ને પેસ્ટ બનાવી
  3. ગેસ પર એક વાસણમાં ઘી મુકી તેમા જીરા હિંગ નો વઘાર કરવો. તેમાં ડુંગળી નિ પેસ્ટ નાખી સાતળી લો. ત્યાર બાદ આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખી સાંતળવી
  4. અવે તેમા લાલ મરચું પાવડર, હળદર, મીઠું, અને ગરમ મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાંર સુધી સાંતળી લો.
  5. તેમા ટમેટા નિ પેસ્ટ એડ કરો. ઘી છૂટું પડે એટલે કાજૂ ના ફાડા નાખવા. કોથમીર નાખી ગરમાગરમ પીરસવું .

Reviews for Kaju curry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kaju curry in gujarati

  • લાલ કરી

    5 likes
  • કાજુ કમળ

    6 likes
  • કાજૂ કરી

    4 likes
  • કાજુ કરી

    8 likes
  • કાજુ કરી

    4 likes
  • કાજુ રોઝ

    4 likes