હોમ પેજ / રેસિપી / ડુંગળી બટેટા નું શાક

Photo of Onions potatoes sabji by Dipika Ranapara at BetterButter
917
3
0.0(0)
0

ડુંગળી બટેટા નું શાક

Jun-26-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડુંગળી બટેટા નું શાક રેસીપી વિશે

સામાન્ય રીતે ગુજરાતી શાક તેના પોતાના રસ માં જ બનાવવા માં આવતા હોવાથી શાક ખૂબજ સરસ અને સ્વાદિષ્ટ હોય છે. ડુંગળી બટેટા નું શાક વરસાદી વાતાવરણ મા ખાવાં ની મજા જ ઓર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 4મોટી ડુંગળી ની સ્લાઇસ
  2. 2મધ્યમ આકાર ના બટેટા ની સ્લાઇસ
  3. 3ચમચા તેલ
  4. 1ચમચી જીરું
  5. મીઠું પ્રમાણસર
  6. 3/4 ચમચી હળદર
  7. 1ચમચી લાલ મરચું
  8. 1ચમચી ધાણાજીરુ
  9. 1ચમચી ગરમ મસાલો
  10. 1/4 ચમચી ખાંડ
  11. 1ચમચી ઘી

સૂચનાઓ

  1. ડુંગળી અને બટેટા ની સ્લાઇસ કરો.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો અને ડુંગળી બટેટા ની સ્લાઇસ ઉમેરી હલાવી લો.
  3. મીઠું પ્રમાણસર અને હળદર નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  4. ઢાંકણ ઊપર પાણી રેડીને ધીમા તાપે 15 મીનીટ ચડવા દો.
  5. હવે, મરચું અને ધાણાજીરુ,1ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 15 મીનીટ સુધી ચડવા દો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર