Open in app

ડુંગળી બટેટા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Dipika Ranapara26th Jun 2018

Onions potatoes sabji ના વિશે

Ingredients to make Onions potatoes sabji in gujarati

  • 4મોટી ડુંગળી ની સ્લાઇસ
  • 2મધ્યમ આકાર ના બટેટા ની સ્લાઇસ
  • 3ચમચા તેલ
  • 1ચમચી જીરું
  • મીઠું પ્રમાણસર
  • 3/4 ચમચી હળદર
  • 1ચમચી લાલ મરચું
  • 1ચમચી ધાણાજીરુ
  • 1ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી ખાંડ
  • 1ચમચી ઘી

How to make Onions potatoes sabji in gujarati

  1. ડુંગળી અને બટેટા ની સ્લાઇસ કરો.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો અને ડુંગળી બટેટા ની સ્લાઇસ ઉમેરી હલાવી લો.
  3. મીઠું પ્રમાણસર અને હળદર નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  4. ઢાંકણ ઊપર પાણી રેડીને ધીમા તાપે 15 મીનીટ ચડવા દો.
  5. હવે, મરચું અને ધાણાજીરુ,1ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 15 મીનીટ સુધી ચડવા દો

Reviews for Onions potatoes sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Onions potatoes sabji in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes