Open in app

ગવાર નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0.05 min
બનાવવાનો સમય  0.05 min
પીરસવું  4 people
Dipika Ranapara26th Jun 2018

Gavar Nu Shak ના વિશે

Ingredients to make Gavar Nu Shak in gujarati

  • 200 ગ્રામ ધોઇને કોરો કરેલો અને કાપેલો ગવાર
  • 3 ચમચા તેલ
  • 1 ચમચી અજમો
  • 1ચમચી લાલ મરચું અને લસણ ની ચટણી
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચી લાલ મરચું
  • મીઠું પ્રમાણસર
  • 2 ચમચી ધાણાજીરુ
  • 1/2 ચમચી હળદર
  • 1/4 + 1/4 કપ પાણી

How to make Gavar Nu Shak in gujarati

  1. કુકર માં તેલ ગરમ કરી તેમાં અજમો નાખો.
  2. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  3. લાલ મરચું અને લસણ ની ચટણી નાખી બરાબર હલાવી લો
  4. મીઠું પ્રમાણસર , મરચું , ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને 1/4 કપ પાણી રેડીને હલાવી લો
  5. ગવાર નાખી બરાબર હલાવી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી 2 સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.

Reviews for Gavar Nu Shak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Gavar Nu Shak in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes