હોમ પેજ / રેસિપી / ગવાર નું શાક

Photo of Gavar Nu Shak by Dipika Ranapara at BetterButter
763
8
0.0(0)
0

ગવાર નું શાક

Jun-26-2018
Dipika Ranapara
0.05 મિનિટ
તૈયારી નો સમય
0.05 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગવાર નું શાક રેસીપી વિશે

ગુજરાતી શાક તેના પોતાના રસ અને મસાલા થી જ બનાવવામાં આવતા હોવાથી શાક નો પોતાનો અલગ સ્વાદ હોવાથી દરેક શાક માં વિવિધતા જોવા મળે . ખૂબજ સાદાઈ થી બનતા વૈવિધ્યસભર, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે .સામાન્ય રીતે રોટલી સાથે પીરસવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ધોઇને કોરો કરેલો અને કાપેલો ગવાર
  2. 3 ચમચા તેલ
  3. 1 ચમચી અજમો
  4. 1ચમચી લાલ મરચું અને લસણ ની ચટણી
  5. 1 ઝીણી સમારેલી ડુંગળી
  6. 1 ચમચી લાલ મરચું
  7. મીઠું પ્રમાણસર
  8. 2 ચમચી ધાણાજીરુ
  9. 1/2 ચમચી હળદર
  10. 1/4 + 1/4 કપ પાણી

સૂચનાઓ

  1. કુકર માં તેલ ગરમ કરી તેમાં અજમો નાખો.
  2. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  3. લાલ મરચું અને લસણ ની ચટણી નાખી બરાબર હલાવી લો
  4. મીઠું પ્રમાણસર , મરચું , ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને 1/4 કપ પાણી રેડીને હલાવી લો
  5. ગવાર નાખી બરાબર હલાવી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી 2 સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર