લહસૂની પાલક | Lasooni Palak Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  26th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Lasooni Palak recipe in Gujarati, લહસૂની પાલક, Rani Soni
લહસૂની પાલકby Rani Soni
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  2

  લોકો

5

0

લહસૂની પાલક વાનગીઓ

લહસૂની પાલક Ingredients to make ( Ingredients to make Lasooni Palak Recipe in Gujarati )

 • પાલક ની ભાજી સમારેલી 2 કપ
 • 10 કડી લસણ સમારેલ
 • તેલ/ઘી 3 ચમચી
 • 1/2 ચમચી જીરું
 • 1 મધ્યમ સમારેલ ડુંગળી
 • લીલા મરચા 2-3 સમારેલ
 • આદું 1/8 નાની ચમચી
 • 1 ચમચી ગરમ મસાલા પાવડર
 • સ્વાદમુજબ મીઠું
 • 2 ચમચી લીંબુનો રસ
 • 2 નંગ સુકુ લાલ મરચું

How to make લહસૂની પાલક

 1. સૌ પ્રથમ પાલકને ધોઈ લો.
 2. ગેસ પર 4 કપ પાણી ગરમ કરી તેમાં પાલકને 2-3 મિનીટ માટે નાંખી લો.
 3. ગેસ બંધ કરી તૈયારી માં પાલક ને
 4. બરફ નાં ઠંડા પાણીમાં કાઢી લેા,જેથી પાલકનો કલર જળવાઈ રહેશે
 5. ચારણી માં નિતારી લો.
 6. મિક્સર જારમાં પાલક, આદું અને લીલા મરચાં ઉમેરી પેસ્ટ બનાવી લો.
 7. એક પેનમાં ઘી /તેલ લો.
 8. જીરું નાંખો.
 9. ડુંગળી ઉમેરો.
 10. ડુંગળી થોડી લાલ થાય અેટલે
 11. પાલકની ગ્રેવી ઉમેરી બરાબર મિક્સ કરવું
 12. મીઠુ ઉમેરવું
 13. 2-3 મિનીટ ઉકાળવું
 14.  હવે લીંબુના રસને ઉમેરો
 15. મિકસ કરો
 16. ગરમ મસાલા પાવડર ઉમેરો મિકસ કરો.
 17. ગેસ પર થી ઉતારી લો.
 18. સવૅ કરવાના બાઉલ માં પાલકની ગ્રેવી મૂકો.
 19. બીજા એક પેનમાં ઘી કે બટર લઈ
 20. લસણ નાં ટુકડાં ને નાંખો.
 21. સોનેરી રંગ થાય સુધી સાંતળો.
 22. સૂકુ લાલ મરચું નાંખી ગેસ બંધ કરો.
 23. આ વઘાર ને પાલકની ગ્રેવી ઉપર નાંખી
 24. લહસૂની પાલક ને રોટલી/પરાઠા જોડે સર્વ કરો.

My Tip:

ગ્રેવીમાં 2 ચમચી ક્રીમ / મલાઈ ઉમેરી શકાય છે

Reviews for Lasooni Palak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો