હોમ પેજ / રેસિપી / બીટ સપ્રાઉટ પુલાવ

Photo of Beet Sprouts Pulao by Swati Bapat at BetterButter
413
1
0.0(0)
0

બીટ સપ્રાઉટ પુલાવ

Jun-26-2018
Swati Bapat
0.2 મિનિટ
તૈયારી નો સમય
0.2 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ સપ્રાઉટ પુલાવ રેસીપી વિશે

એક હેલ્ધી પુલાવ કે જેમાં બીટ અને સપ્રાઉટ નો ઉપયોગ કરી ને પૌષ્ટિકતાપૂર્ણ વાનગી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બાળકો માટે વાનગીઓ
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા ૨ વાડકી
  2. મગ, મઠ, ચણા ફણગાવેલા મિક્સ ૧ વાડકી
  3. બીટ ૧ મોટું
  4. આદું, લસણ, ની પેસ્ટ ૧ નાની ચમચી
  5. તેલ ૧ મોટી ચમચી
  6. રાઈ ૧/૪ નાની ચમચી
  7. જીરુ ૧/૪ નાની ચમચી
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. કોથમીર ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. બાસમતી ચોખા ને બાફી લો અને બીટ ને છીણી લો. આદુ ,લસણ અને મરચાં ની પેસ્ટ બનાવો તથા સપ્રાઉટ ને બાફી લો.
  2. કડાઈ માં તેલ મૂકો રાઈ અને જીરું તથા આદું લસણ ની પેસ્ટ નાખો. પછી બાફેલા સપ્રાઉટ ઉમેરો ત્યારબાદ બીટ નાખો પછી રાંધેલા ભાત મિક્સ કરો.
  3. પછી તેમાં મીઠું ઉમેરી ને મિક્સ કરો.
  4. બીટ સપ્રાઉટ ભાત તૈયાર છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે તેમાં કોથમીર નાખી ને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર