Open in app

બીટ સપ્રાઉટ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0.2 min
બનાવવાનો સમય  0.2 min
પીરસવું  4 people
Swati Bapat26th Jun 2018

Beet Sprouts Pulao ના વિશે

Ingredients to make Beet Sprouts Pulao in gujarati

  • બાસમતી ચોખા ૨ વાડકી
  • મગ, મઠ, ચણા ફણગાવેલા મિક્સ ૧ વાડકી
  • બીટ ૧ મોટું
  • આદું, લસણ, ની પેસ્ટ ૧ નાની ચમચી
  • તેલ ૧ મોટી ચમચી
  • રાઈ ૧/૪ નાની ચમચી
  • જીરુ ૧/૪ નાની ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર ૧ મોટી ચમચી

How to make Beet Sprouts Pulao in gujarati

  1. બાસમતી ચોખા ને બાફી લો અને બીટ ને છીણી લો. આદુ ,લસણ અને મરચાં ની પેસ્ટ બનાવો તથા સપ્રાઉટ ને બાફી લો.
  2. કડાઈ માં તેલ મૂકો રાઈ અને જીરું તથા આદું લસણ ની પેસ્ટ નાખો. પછી બાફેલા સપ્રાઉટ ઉમેરો ત્યારબાદ બીટ નાખો પછી રાંધેલા ભાત મિક્સ કરો.
  3. પછી તેમાં મીઠું ઉમેરી ને મિક્સ કરો.
  4. બીટ સપ્રાઉટ ભાત તૈયાર છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે તેમાં કોથમીર નાખી ને પીરસો.

Reviews for Beet Sprouts Pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beet Sprouts Pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • બીટ કટલેટ

    9 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes