Open in app

વેજ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Swati Bapat26th Jun 2018

VEG pulao ના વિશે

Ingredients to make VEG pulao in gujarati

  • બાસમતી ચોખા ૧ વાડકી
  • ફ્લાવર, વટાણા, ટામેટા,ફણસી, બટાકા
  • પુલાવ મસાલો
  • તેલ
  • રાઈ
  • હળદર
  • લવિંગ

How to make VEG pulao in gujarati

  1. બાસમતી ચોખા પલાળી ને ભાત બાનવી લો
  2. બધા શાક સમારો
  3. લીલા વટાણા બાફી લો
  4. રોજિંદા મસાલા
  5. પુલાવ મસાલા
  6. કડાઈ માં વઘાર કરો અને શાક સિજવી લો
  7. પછી તેમાં ભાત મિક્સ કરો
  8. થોડી વાર પછી તૈયાર છે
  9. ગરમ પીરસો

Reviews for VEG pulao in gujarati (0)

No reviews yet.

Recipes similar to VEG pulao in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes