હોમ પેજ / રેસિપી / વેજ પુલાવ

Photo of VEG pulao by Swati Bapat at BetterButter
699
2
0.0(0)
0

વેજ પુલાવ

Jun-26-2018
Swati Bapat
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ પુલાવ રેસીપી વિશે

પોષ્ટીક વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા ૧ વાડકી
  2. ફ્લાવર, વટાણા, ટામેટા,ફણસી, બટાકા
  3. પુલાવ મસાલો
  4. તેલ
  5. રાઈ
  6. હળદર
  7. લવિંગ

સૂચનાઓ

  1. બાસમતી ચોખા પલાળી ને ભાત બાનવી લો
  2. બધા શાક સમારો
  3. લીલા વટાણા બાફી લો
  4. રોજિંદા મસાલા
  5. પુલાવ મસાલા
  6. કડાઈ માં વઘાર કરો અને શાક સિજવી લો
  7. પછી તેમાં ભાત મિક્સ કરો
  8. થોડી વાર પછી તૈયાર છે
  9. ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર