Open in app

સેવ બોલ્સ ઈન ગ્રેવી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
Rani Soni26th Jun 2018

Sev balls in gravy ના વિશે

Ingredients to make Sev balls in gravy in gujarati

  • ગ્રેવી માટે
  • તેલ 4 ચમચી
  • આદુ લસણ 1 ચમચી
  • ડુંગળી 1 સમારેલ
  • ટામેટા 2 સમારેલ
  • કાજુ 2-3
  • લીલું મરચું 1
  • જીરા 1/8 ચમચી
  • સ્વાદ મુજબ માટ મીઠું
  • હળદર પાવડર 1/8 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ગરમ મસાલા પાવડર 1 ચમચી
  • કસુરી મેથી 1/4 ચમચી
  • ક્રીમ અથવા મલાઇ 1 ચમચી
  • બોલ્સ માટે: રતલામી સેવી 1/2 કપ
  • દૂધ અથવા પાણી 1 ચમચી
  • સુશોભન માટે વાપરવાની સામગ્રી :
  • કોથમીર 1 ચમચી
  • 1 ચમચી ક્રીમ/ મલાઇ

How to make Sev balls in gravy in gujarati

  1. અેક પેન માં 2 ચમચી તેલ ઉમેરો
  2. તેમાં આદુ લસણને નાંખો.
  3. ડુંગળી નાંખો
  4. ડુંગળી ગુલાબી થાય અેટલે
  5. ટામેટા ઉમેરો
  6. કાજુ ઉમેરો
  7. હવે ઢાંકી લો 1 મિનીટ માટે
  8. ગેસ બંધ કરી દો
  9. ઠંડુ થાય અેટલે મિક્સર જાર માં લીલું મરચુ નાંખી પીસી લેવું
  10. એક પેન માં તેલ લઈ જીરૂ નાંખવું
  11. હવે હળદર, લાલ મરચું ,ધાણા પાવડર ઉમેરી
  12. પિસેલી ટમેટા ડુંગળી ની પેસ્ટ નાંખવી.
  13. 1/2 કપ પાણી નાંખવું મીક્સ કરવું
  14. મીઠું ઉમેરી 5 મિનિટ ઉકાળવું
  15. હવે ક્રીમ, ગરમ મસાલા ઉમેરવા
  16. કસૂરીમેથી ઉમેરવી
  17. ગ્રેવી તૈયાર છે
  18. બોલ બનાવવા માટે: સેવ નો ચુરો કરી દેવો.
  19. તેમાં દૂધ / પાણી નાંખી નાના કદના બોલ વાળી દેવા
  20. સેવ ના બોલ ને કોથમીર થી સજાઈ દેવાં
  21. સર્વિંગ ડીશ માં ગ્રેવી મૂકી
  22. ગ્રેવી ઉપર સેવ નાં બોલ નાંખી ક્રીમ/ મલાઇ નાંખી પિરસવા

Reviews for Sev balls in gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev balls in gravy in gujarati

  • ચિલ્લા ઈન ગ્રેવી

    1 likes
  • સેવ ટમેટાં ગ્રેવી સબ્જી

    6 likes
  • ચીઝ કોફ્તા ઈન દિલ્ખુશ ગ્રેવી

    5 likes
  • પનીર અને ચીઝ ભરેલા પરવળ ઈન પાલક પનીર ગ્રેવી.

    0 likes