Open in app

ભરેલા ભીંડા, રોટલી, કેરી નોં રસ, ખાટા ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
Jigisha Jayshree26th Jun 2018

Bharwa bhind, aam ras, roti, khatta dhokala ના વિશે

Ingredients to make Bharwa bhind, aam ras, roti, khatta dhokala in gujarati

  • ૫૦૦ ગ્રામ ભીંડા
  • ૩ ચમચા તેલ
  • અડધી ચમચી રાઇ
  • ચુટકી હીંગ
  • ૩ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૩ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ નાની ચમચી લસણ અને આદુ નીં પેસ્ટ

How to make Bharwa bhind, aam ras, roti, khatta dhokala in gujarati

  1. સર્વ પ્રથમ ભીંડા ને બે થી ત્રણ પાણી થી ધોઈ લો.
  2. હવે એક સાફ કપડા વડે કોરા કરી નાકા કાપી નેં વચ્ચે થી ચીરી લો
  3. હવે આદુ, લસણ નીં પેસ્ટ બનાવી તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને પછી પાણી નાખી ગાઢી પેસ્ટ બનાવો.
  4. . હવે આ પેસ્ટ નેં ભીંડા માં ભરી લો.
  5. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો. પછી હીંગ નાખો.
  6. હવે તેમાં ભરેલા ભીંડા નાંખી ને બરાબર મિક્સ કરો.
  7. ધીમી આંચ પર ચઢવા દો.
  8. થોડી થોડી વારે હલાવી લો કેમ કે બધી બાજુ થી ભીંડા ચઢી જાય.
  9. ભીંડા ચઢી જાય તો ડીસ માં કાઢી પરોસો

Reviews for Bharwa bhind, aam ras, roti, khatta dhokala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bharwa bhind, aam ras, roti, khatta dhokala in gujarati