હોમ પેજ / રેસિપી / ભરેલા ભીંડા, રોટલી, કેરી નોં રસ, ખાટા ઢોકળા

Photo of Bharwa bhind, aam ras, roti, khatta dhokala by Jigisha Jayshree at BetterButter
1150
1
0.0(0)
0

ભરેલા ભીંડા, રોટલી, કેરી નોં રસ, ખાટા ઢોકળા

Jun-26-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા ભીંડા, રોટલી, કેરી નોં રસ, ખાટા ઢોકળા રેસીપી વિશે

ગુજરાતી લંચ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. ૩ ચમચા તેલ
  3. અડધી ચમચી રાઇ
  4. ચુટકી હીંગ
  5. ૩ નાની ચમચી લાલ મરચું પાઉડર
  6. ૩ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  7. અડધી ચમચી હળદર પાવડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૨ નાની ચમચી લસણ અને આદુ નીં પેસ્ટ

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ ભીંડા ને બે થી ત્રણ પાણી થી ધોઈ લો.
  2. હવે એક સાફ કપડા વડે કોરા કરી નાકા કાપી નેં વચ્ચે થી ચીરી લો
  3. હવે આદુ, લસણ નીં પેસ્ટ બનાવી તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને પછી પાણી નાખી ગાઢી પેસ્ટ બનાવો.
  4. . હવે આ પેસ્ટ નેં ભીંડા માં ભરી લો.
  5. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો. પછી હીંગ નાખો.
  6. હવે તેમાં ભરેલા ભીંડા નાંખી ને બરાબર મિક્સ કરો.
  7. ધીમી આંચ પર ચઢવા દો.
  8. થોડી થોડી વારે હલાવી લો કેમ કે બધી બાજુ થી ભીંડા ચઢી જાય.
  9. ભીંડા ચઢી જાય તો ડીસ માં કાઢી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર