Open in app

જલવા - એ - ભાવનગરી મરચાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dimpal Patel27th Jun 2018

Jalwa - E - Bavnagari Mirchi ના વિશે

Ingredients to make Jalwa - E - Bavnagari Mirchi in gujarati

  • ૨૫૦ ગ્રામ ભાવનગરી મરચાં
  • ૭૫ ગ્રામ સીંગદાણા
  • ૩ છીણેલા કાંદા
  • ૧ મોટી ચમચી રાઈ
  • ૭ - ૮ કઢી લીમડાના પાન
  • ૧ મોટી ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  • ૧/૪ મોટી ચમચી આદુ લસણની પેસ્ટ
  • ૧ નાની ચમચી હળદર
  • ૧ મોટી ચમચી લાલ મરચું પાવડર
  • ૨ મોટી ચમચી ધાણા જીરૂ પાવડર
  • ૧ મોટી ચમચી લીંબુનો રસ
  • ૧ નાની ચમચી ગરમ મસાલો
  • ૧/૨ કપ તેલ
  • ૧ નાની ચમચી મીઠું
  • ૨ મોટી ચમચી કાપેલી કોથમીર

How to make Jalwa - E - Bavnagari Mirchi in gujarati

  1. મરચાં ને ધોઈને બી કાઢી લેવા. તેલ માં મરચાને તળી લેવા.
  2. સીંગદાણા ને શેકી લેવા.
  3. સીંગદાણા ને ઠંડા પડે પછી વાટી લેવા.
  4. એક પેણી માં તેલ લઇ રાઇ નાંખો. રાઈ તતડે એટલે કઢી લીમડો અને છીણેલા કાંદા નાંખવા.
  5. કાંદા ગુલાબી થાય એટલે બધા મસાલા નાંખી દેવા.
  6. સીંગદાણા નો ભૂકો નાંખીને મિક્સ કરવું. પછી તેમાં ૧/૪ કપ પાણી ઉમેરવું.
  7. હવે તળેલા મરચાં ઉમેરવા. ૧ ગ્લાસ પાણી નાંખી ને થવા દો.
  8. લીંબુનો રસ નાંખીને ઢાંકી દેવું. ૭ - ૮ મિનિટ ઉકાળવું.
  9. કોથમીર થી સજાવવું.

Reviews for Jalwa - E - Bavnagari Mirchi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jalwa - E - Bavnagari Mirchi in gujarati

  • રાયતા મરચાં (ભાવનગરી મરચાં)

    0 likes