પાલક પનીર | Palak Paneer Recipe in Gujarati

ના દ્વારા Nitu Sharma  |  27th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Palak Paneer by Nitu Sharma at BetterButter
પાલક પનીરby Nitu Sharma
  • તૈયારીનો સમય

    0.05

    મીની
  • બનાવવાનો સમય

    0.2

    મીની
  • પીરસવું

    4

    લોકો

6

0

પાલક પનીર વાનગીઓ

પાલક પનીર Ingredients to make ( Ingredients to make Palak Paneer Recipe in Gujarati )

  • પાલક ૧ ઝૂડી
  • ટામેટાં ૨
  • ડુંગળી ૨
  • લસણ ૩ કળી
  • આદુ નાનો ટુકડો
  • લીલા મરચાં ૩
  • જીરૂ ૧ ચમચી
  • મીઠું સ્વદ અનુસાર
  • હળદળ ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • આખા લાલ મરચાં ૨
  • ઘી ૧ ચમચી
  • સરસો નું તેલ ૨ ચમચી

How to make પાલક પનીર

  1. પાલક ના પાન ને ધોઈ ને કાપી લો.
  2. કૂકર માં બાફી ને બરફ વાળા પાણી માં કાઢી લો ત્યારબાદ તેને મિક્ષચર માં ક્રશ કરો.
  3. ટામેટાં, ડુંગળી, લસણ, આદુ ને મિક્ષચર માં પીસી લો.
  4. એક કડાઈ માં સરસો નું તેલ ગરમ કરો તેમાં વાટેલું મિક્ષચર નાખો અને ચઢવા દો. દો.
  5. એક પછી એક બધા મસાલા નાખો,સાથે મલાઈ પણ મિક્સ કરો.
  6. પનીર ના ટુકડા ને પાણી માં નાખી ને માઇક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરો.
  7. હવે પાલક ની પ્યુરી ને ટામેટાં ના મસાલા માં મિક્સ કરો અને ઢાંકી ને ચઢવા દો.
  8. પનીર ના ટુકડા ને પાલક માં મિક્સ કરો.
  9. એક બીજી નાની તપેલી માં ઘી ઉમેરો,આમાં જીરું,આખા લાલ મરચાં અને મરચું પાવડર નાખો.
  10. આ વઘાર ને પાલક પનીર માં ઉપર નાખો.
  11. તૈયાર છે પાલક પનીર

My Tip:

પનીર ને ગરમ પાણી માં નાખવા થી પનીર સોફ્ટ રહે છે.

Reviews for Palak Paneer Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો