Open in app

પાલક પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0.05 min
બનાવવાનો સમય  0.2 min
પીરસવું  4 people
Nitu Sharma27th Jun 2018

Palak Paneer ના વિશે

Ingredients to make Palak Paneer in gujarati

  • પાલક ૧ ઝૂડી
  • ટામેટાં ૨
  • ડુંગળી ૨
  • લસણ ૩ કળી
  • આદુ નાનો ટુકડો
  • લીલા મરચાં ૩
  • જીરૂ ૧ ચમચી
  • મીઠું સ્વદ અનુસાર
  • હળદળ ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • આખા લાલ મરચાં ૨
  • ઘી ૧ ચમચી
  • સરસો નું તેલ ૨ ચમચી

How to make Palak Paneer in gujarati

  1. પાલક ના પાન ને ધોઈ ને કાપી લો.
  2. કૂકર માં બાફી ને બરફ વાળા પાણી માં કાઢી લો ત્યારબાદ તેને મિક્ષચર માં ક્રશ કરો.
  3. ટામેટાં, ડુંગળી, લસણ, આદુ ને મિક્ષચર માં પીસી લો.
  4. એક કડાઈ માં સરસો નું તેલ ગરમ કરો તેમાં વાટેલું મિક્ષચર નાખો અને ચઢવા દો. દો.
  5. એક પછી એક બધા મસાલા નાખો,સાથે મલાઈ પણ મિક્સ કરો.
  6. પનીર ના ટુકડા ને પાણી માં નાખી ને માઇક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરો.
  7. હવે પાલક ની પ્યુરી ને ટામેટાં ના મસાલા માં મિક્સ કરો અને ઢાંકી ને ચઢવા દો.
  8. પનીર ના ટુકડા ને પાલક માં મિક્સ કરો.
  9. એક બીજી નાની તપેલી માં ઘી ઉમેરો,આમાં જીરું,આખા લાલ મરચાં અને મરચું પાવડર નાખો.
  10. આ વઘાર ને પાલક પનીર માં ઉપર નાખો.
  11. તૈયાર છે પાલક પનીર

Reviews for Palak Paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak Paneer in gujarati

  • મટર પનીર

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક કઢી

    3 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes