હોમ પેજ / રેસિપી / પાલક પનીર

Photo of Palak Paneer by Nitu Sharma at BetterButter
751
5
0.0(0)
0

પાલક પનીર

Jun-27-2018
Nitu Sharma
0.05 મિનિટ
તૈયારી નો સમય
0.2 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર રેસીપી વિશે

પાલક પનીર ના શાક ને રોટલી, ભાકરી, ભાત સાથે ખાઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • બીજા
  • પંજાબી
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ૧ ઝૂડી
  2. ટામેટાં ૨
  3. ડુંગળી ૨
  4. લસણ ૩ કળી
  5. આદુ નાનો ટુકડો
  6. લીલા મરચાં ૩
  7. જીરૂ ૧ ચમચી
  8. મીઠું સ્વદ અનુસાર
  9. હળદળ ૧/૨ ચમચી
  10. લાલ મરચું પાવડર ૧ ચમચી
  11. આખા લાલ મરચાં ૨
  12. ઘી ૧ ચમચી
  13. સરસો નું તેલ ૨ ચમચી

સૂચનાઓ

  1. પાલક ના પાન ને ધોઈ ને કાપી લો.
  2. કૂકર માં બાફી ને બરફ વાળા પાણી માં કાઢી લો ત્યારબાદ તેને મિક્ષચર માં ક્રશ કરો.
  3. ટામેટાં, ડુંગળી, લસણ, આદુ ને મિક્ષચર માં પીસી લો.
  4. એક કડાઈ માં સરસો નું તેલ ગરમ કરો તેમાં વાટેલું મિક્ષચર નાખો અને ચઢવા દો. દો.
  5. એક પછી એક બધા મસાલા નાખો,સાથે મલાઈ પણ મિક્સ કરો.
  6. પનીર ના ટુકડા ને પાણી માં નાખી ને માઇક્રોવેવ માં ૧ મિનિટ માટે ગરમ કરો.
  7. હવે પાલક ની પ્યુરી ને ટામેટાં ના મસાલા માં મિક્સ કરો અને ઢાંકી ને ચઢવા દો.
  8. પનીર ના ટુકડા ને પાલક માં મિક્સ કરો.
  9. એક બીજી નાની તપેલી માં ઘી ઉમેરો,આમાં જીરું,આખા લાલ મરચાં અને મરચું પાવડર નાખો.
  10. આ વઘાર ને પાલક પનીર માં ઉપર નાખો.
  11. તૈયાર છે પાલક પનીર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર