Open in app

મીન્ટી પનીર બિરયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Leena Sangoi27th Jun 2018

Minty paneer biryani.. ના વિશે

Ingredients to make Minty paneer biryani.. in gujarati

  • ૩ કપ રાંધેલા ભાત
  • ૩/૪ કપ પનીરના ચોરસ ટુકડા
  • ૧ ટેબલસ્પૂન ઘી
  • ૨ એલચી
  • ૨ તમાલપત્ર
  • મીઠું , સ્વાદાનુસાર
  • મિક્સ કરીને સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (પાણી ઉમેરયા વગર)
  • ૧/૨ કપ સમારેલા ફૂદીનાના પાન
  • ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા
  • ૧ ટીસ્પૂન જીરૂ
  • ૫ કાળા મરી
  • ૨ ટીસ્પૂન આખા ધાણા
  • ૧ ટીસ્પૂન સમારેલું આદૂ
  • ૧ ટીસ્પૂન સમારેલું લસણ
  • ૧ ટીસ્પૂન લીંબુનો રસ
  • ૧ ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં
  • મીઠું , સ્વાદાનુસાર
  • સજાવવા માટે ૧ ફૂદીનાની ડાળખી

How to make Minty paneer biryani.. in gujarati

  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં તૈયાર કરેલી ફૂદીનાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં ભાત, પનીર અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. ફૂદીનાની ડાળખી વડે સજાવી ને તરત જ પીરસો.

Reviews for Minty paneer biryani.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Minty paneer biryani.. in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes