હોમ પેજ / રેસિપી / હૈદરાબાદી ખીચડી

Photo of Hyderabadi khichdi by Apeksha's Kitchen at BetterButter
467
2
0.0(0)
0

હૈદરાબાદી ખીચડી

Jun-27-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હૈદરાબાદી ખીચડી રેસીપી વિશે

હૈદરાબાદી બિરયાની તો ખુબ ખાધી હસે હવે હૈદરાબાદી ખીચડી બનાવી જૂવો ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હૈદરાબાદી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 ચમચી તેલ
  2. 2,3 તમાલપત્ર
  3. 4,5 લવિંગ
  4. 3 ઈલાયચી
  5. 1 ટી-સ્પુન જીરુ
  6. ચપટી હીંગ
  7. 2 ડુંગળી ઉભી સમારેલી
  8. 1 ટી-સ્પુન હળદર
  9. 3 લીલા મરચાં
  10. 1 ટી-સ્પુન ધાનાજીરુ
  11. 1/2 ટી-સ્પુન ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 1 વાટકી દહીં
  14. અડધો કલાક પલાડી ને રાખેલા આ ચોખા અને મસૂર ની દાળ
  15. 2 ચમચી ફુદીનો ના પાન ઝીણા સમારેલા
  16. 4 ચમચી કોથમીર ઝીણી સમારેલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા અને મસૂર ની દાળ ને ધોઈ અડધો કલાક પલાડી રાખવા.
  2. એક પેન માં તેલ નાખી ગરમ થવા દો. તલ ગરમ થાય એટલે બધા ખડા મસાલા નાખી દેવા. અવે તેમા જીરુ ઉમેરો.
  3. જીરુ થઈ જાય એટલે તેમા થોડી હિંગ અને ડુંગળી નાખી દેવી.
  4. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય એટલે તેમા હળદર, ધાનાજીરુ, ગરમ મસાલો, લીલા મરચાં અને મીઠું નાખવું.
  5. મસાલો સેકાઇ જાય એટલે તેમા દાળ ચોખા નાખી દેવા. અને જરૂર પ્રમાણે પાણી નાખવું.
  6. પાણી ઉકડે એટલે તેમા ફુદીનો અને કોથમીર નાખવી. ઠાંકિ ને ખીચડી ચઠવા દેવી. થઈ જાય એટલે ગરમાગરમ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર