Open in app

હૈદરાબાદી ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Apeksha's Kitchen27th Jun 2018

Hyderabadi khichdi ના વિશે

Ingredients to make Hyderabadi khichdi in gujarati

  • 2 ચમચી તેલ
  • 2,3 તમાલપત્ર
  • 4,5 લવિંગ
  • 3 ઈલાયચી
  • 1 ટી-સ્પુન જીરુ
  • ચપટી હીંગ
  • 2 ડુંગળી ઉભી સમારેલી
  • 1 ટી-સ્પુન હળદર
  • 3 લીલા મરચાં
  • 1 ટી-સ્પુન ધાનાજીરુ
  • 1/2 ટી-સ્પુન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 વાટકી દહીં
  • અડધો કલાક પલાડી ને રાખેલા આ ચોખા અને મસૂર ની દાળ
  • 2 ચમચી ફુદીનો ના પાન ઝીણા સમારેલા
  • 4 ચમચી કોથમીર ઝીણી સમારેલી

How to make Hyderabadi khichdi in gujarati

  1. સૌ પ્રથમ ચોખા અને મસૂર ની દાળ ને ધોઈ અડધો કલાક પલાડી રાખવા.
  2. એક પેન માં તેલ નાખી ગરમ થવા દો. તલ ગરમ થાય એટલે બધા ખડા મસાલા નાખી દેવા. અવે તેમા જીરુ ઉમેરો.
  3. જીરુ થઈ જાય એટલે તેમા થોડી હિંગ અને ડુંગળી નાખી દેવી.
  4. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય એટલે તેમા હળદર, ધાનાજીરુ, ગરમ મસાલો, લીલા મરચાં અને મીઠું નાખવું.
  5. મસાલો સેકાઇ જાય એટલે તેમા દાળ ચોખા નાખી દેવા. અને જરૂર પ્રમાણે પાણી નાખવું.
  6. પાણી ઉકડે એટલે તેમા ફુદીનો અને કોથમીર નાખવી. ઠાંકિ ને ખીચડી ચઠવા દેવી. થઈ જાય એટલે ગરમાગરમ પીરસવું.

Reviews for Hyderabadi khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Hyderabadi khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • ખીચડી વડા

    0 likes
  • પાલક ખીચડી

    2 likes
  • પાલક ખીચડી

    0 likes