Open in app

જીરા રાઈસ એન્ડ દાળ તડકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Leena Sangoi27th Jun 2018

Jeera rice and dal tadka.. ના વિશે

Ingredients to make Jeera rice and dal tadka.. in gujarati

  • જીરા રાઈસ માટે સામગ્રી:
  • 1 કપ બાસમતી ચોખા
  • મીઠું
  • 1.5 tbsp ઘી/ બટર
  • 2 ઇંચ તજ
  • 1 તમાલપત્ર
  • 1 લવિંગ
  • 2 tsp જીરું
  • કોથમીર
  • દાળ તડકા માટે સામગ્રી:
  • 1 કપ તુવેર દાળ
  • 1/4 મગની છડી દાળ
  • 2 લીલા મરચાની ચીરી
  • 1 tsp છીણેલ આદુ
  • 1 tsp લસણની કટકી
  • 1/2 tsp હળદર
  • 2 tbsp ઘી
  • 1 સૂકું લાલ મરચું
  • 1/2 tsp રાય
  • મીઠું
  • 1/4 કપ ડુંગળીની સ્લાઈસ
  • 1/4 કપ ચોપ્ડ ટમેટા
  • કોથમીર
  • બટર
  • લાલ મરચું

How to make Jeera rice and dal tadka.. in gujarati

  1. બાસમતી ચોખાને 20-30 મિનિટ પલાળી લેવા.
  2. એક પેનમાં ઘી લઇ તજ, જીરું, તમાલપત્ર, લવિંગનો વઘાર કરી નીતારેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવા.
  3. 2 કપ પાણી અને મીઠું ઉમેરી કવર કરી હળી જાય ત્યાં સુધી કુક કરવા.
  4. તો તૈયાર છે જીરા રાઈસ.
  5. બને દાળને 20 મિનિટ માટે ધોઈ પલાળી લેવી.
  6. નિતારી તેમાં લીલા માર્ચ, આદુ, લસણ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરી કૂકરમાં સીટી કુક કરી લેવી.
  7. લીલા મરચાની ચીરીઓ કાઢી લઇ દાળને સહેજ મેસ કરવી.
  8. હવે એક પેનમાં ઘી લઇ રાય ઉમેરીને લાલ સૂકું મરચું અને ડુંગળી ઉમેરી સાતંળવુ.
  9. પછી ટમેટા ઉમેરી 3-4 મિનિટ સાંતળવા.તેલ છૂટું પડી જાય એટલે દાળ ઉમેરીને મિક્સ કરી લેવું, થોડીવાર ઉકાળીને નીચે ઉતારી લેવું.
  10. સર્વિંગ બાઉલમાં દાળને લઇ તેમાં લાલ મરચું પાઉડર લઇ તેના પર ગરમ બટર કે ઘી રેડી કોથમીર વડે ગાર્નિશ કરવું.
  11. તો તૈયાર છે દાળ તડકા.
  12. દાળ તડકા અને જીરા રાઈસ ગરમ ગરમ સર્વ કરવા.

Reviews for Jeera rice and dal tadka.. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jeera rice and dal tadka.. in gujarati

  • દાળ ફ્રાય અને જીરા રાઈસ

    3 likes