Photo of Bhat by Dipika Ranapara at BetterButter
523
1
0.0(0)
0

ભાત

Jun-27-2018
Dipika Ranapara
120 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાત રેસીપી વિશે

ગુજરાતી ભોજન મા ભાત નુ વિશેષ મહત્વ છે. દાળ -ભાત-શાક-રોટલી ,અથાણાં, પાપડ , મરચા, સંભારો , સલાડ , મીઠાઈ અને ફરસાણ નો ગુજરાતી લંચ થાળી માં સમાવેશ થાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ બાસમતી ચોખા
  2. 500 મિલી પાણી
  3. 1ચમચી ઘી
  4. ચપટી મીઠું

સૂચનાઓ

  1. 1કપ ચોખા લઇ પાણી રેડીને ધોઇને નીતારી લો. આવું ત્રણ વાર કરો.
  2. એ ક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો ઊકળી જાય પછી ચોખા, ઘી અને મીઠું નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 10 મીનીટ સુધી ચડવા દો
  3. હવે ઠંડું પાણી રેડો. ચોખા ચડી ગયા છે કે નઇ તે ચોખા દબાવી ને ચેક કરવા. ત્યાર બાદ પાણી નીતારી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર