હોમ પેજ / રેસિપી / પાલખ મગ નું શાક

Photo of Palak mung by Dipika Ranapara at BetterButter
665
2
0.0(0)
0

પાલખ મગ નું શાક

Jun-27-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલખ મગ નું શાક રેસીપી વિશે

પાલખ મગ નું શાક બહુ સ્વાદિષ્ટ , પૌષ્ટિક અને રચનાત્મક છે.એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 2કપ બાફેલા મગ
  2. 2કપ વાટેલી પાલખ
  3. 3ચમચા તેલ
  4. 1ચમચી રાઇ
  5. 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  6. 1ડુંગળી ઝીણી સમારેલી
  7. 1ચમચો ઝીણી સમારેલી કોથમીર
  8. 1ચમચી કસુરી મેથી
  9. 1ચમચી લાલ મરચું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2ચમચી હળદર
  12. 1ચમચી ધાણાજીરુ
  13. 1ચમચી ગરમ મસાલો
  14. 1/4કપ મલાઇ
  15. 1/4 ચમચી ખાંડ
  16. 1/4 ચમચી ઇલાઇચી પાવડર

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો
  2. વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  3. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. લાલ મરચું, મીઠું,હળદર,ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો.
  5. વાટેલી પાલક નાખી ખદખદવા દો.
  6. બાફેલા મગ ઉમેરી હલાવી લો. ધીમા તાપે ચડવા દો
  7. તેલ શાક ઉપર તરે એટલે મલાઇ નાખી બરાબર હલાવી લો અને ધીમા તાપે ચડવા દો.
  8. હવે ખાંડ અને ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર