Open in app

પાલખ મગ નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Dipika Ranapara27th Jun 2018

Palak mung ના વિશે

Ingredients to make Palak mung in gujarati

  • 2કપ બાફેલા મગ
  • 2કપ વાટેલી પાલખ
  • 3ચમચા તેલ
  • 1ચમચી રાઇ
  • 1ચમચો વાટેલા આદૂ મરચા લસણ
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1ચમચો ઝીણી સમારેલી કોથમીર
  • 1ચમચી કસુરી મેથી
  • 1ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2ચમચી હળદર
  • 1ચમચી ધાણાજીરુ
  • 1ચમચી ગરમ મસાલો
  • 1/4કપ મલાઇ
  • 1/4 ચમચી ખાંડ
  • 1/4 ચમચી ઇલાઇચી પાવડર

How to make Palak mung in gujarati

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો
  2. વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો.
  3. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. લાલ મરચું, મીઠું,હળદર,ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો.
  5. વાટેલી પાલક નાખી ખદખદવા દો.
  6. બાફેલા મગ ઉમેરી હલાવી લો. ધીમા તાપે ચડવા દો
  7. તેલ શાક ઉપર તરે એટલે મલાઇ નાખી બરાબર હલાવી લો અને ધીમા તાપે ચડવા દો.
  8. હવે ખાંડ અને ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો.

Reviews for Palak mung in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak mung in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    6 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes