હોમ પેજ / રેસિપી / જીરા રાઇસ

Photo of Jeera rice by Dipika Ranapara at BetterButter
466
2
0.0(0)
0

જીરા રાઇસ

Jun-27-2018
Dipika Ranapara
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જીરા રાઇસ રેસીપી વિશે

જીરા રાઈસ એટલે જીરું નાખી વધારેલા ભાત જે ભારતીય પકવાન છે.જુદી જુદી જાત ની દાળ અને કરી સાથે પીરસાય છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1કપ રાંધેલા ભાત
  2. 1 ચમચો ઘી
  3. ઝીણી સમારેલી કોથમીર 1/4 કપ
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. 1ચમચી જીરું
  6. ચપટી હિંગ

સૂચનાઓ

  1. એક પેન માં ઘી ગરમ કરી જીરું તતડાવી હિંગ નાખો અને કોથમીર નાખી બરાબર હલાવી લો
  2. તરતજ ભાત અને મીઠું નાખી બરાબર હલાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર