Open in app

ટમેટા ના બાસ્કેટમાં ટમેટાં રાઇસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara27th Jun 2018

Tomato rice in tomato basket ના વિશે

Ingredients to make Tomato rice in tomato basket in gujarati

  • 1કપ રાધેંલા ભાત
  • 1ચમચી વાટેલા આદૂ મરચા લસણ
  • 1/2કપ ટમેટા ની પેસ્ટ
  • 1ચમચી રાઇ
  • 1ચમચી જીરું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ચમચી લાલ મરચું
  • 1/2ચમચી હળદર
  • ટામેટાની બાસ્કેટ

How to make Tomato rice in tomato basket in gujarati

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ,જીરું નાખી સાંતળો .
  2. વાટેલા આદૂ મરચા નાખી બરાબર હલાવી લો અને ટમેટાં ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો
  3. મીઠું સ્વાદ અનુસાર, મરચું અને હળદર નાખી બરાબર હલાવી લો અને ભાત નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  4. 2 મીનીટ સુધી ગેસ પર રાખીને રાંધી લો
  5. ટામેટા બાસ્કેટમાં ભરી પીરસો

Reviews for Tomato rice in tomato basket in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato rice in tomato basket in gujarati