Open in app

કાળા મગ નું રસા વાળું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Apeksha's Kitchen27th Jun 2018

Black gram soup ના વિશે

Ingredients to make Black gram soup in gujarati

  • બાફેલા કાળા મગ
  • 2 ચમચી તેલ
  • 1 ટી-સ્પુન રાઈ
  • ચપટી હીંગ
  • 1 ટી-સ્પુન આદુની પેસ્ટ
  • 1 ટી-સ્પુન લસણની પેસ્ટ
  • 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 2 ટમેટા ઝીણા સમારેલા
  • 1 1/2 ટી-સ્પુન લાલ મરચું
  • 1 ટી-સ્પુન હળદર
  • 1 1/2 ટી-સ્પુન ધાનાજીરુ
  • 1 ટી-સ્પુન ગરમ મસાલો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અડધું લીંબુ
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Black gram soup in gujarati

  1. સૌ પ્રથમ કાળા મગ ને બરાબર ધોઇને બાફી લેવા.
  2. એક પેન માં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખવી. રાઈ ફુટી જાય એટલે તેમા હીંગ અને આદુલસણ ની પેસ્ટ નાખી સાતળી લો.
  3. અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાં હળદર, ધાનાજીરુ, લાલ મરચું અને મીઠું ઉમેરો અને મસાલો બરાબર સાંતળી લો.
  4. હવે તેમા ટમેટા નાખો ટમેટા ગળી જાય એટલે તેમા મગ નાખવા. થોડુંક પાણી નાખીને 5 મિનિટ ઉકળવા દેવું.
  5. છેલ્લા લીંબુનો રસ અને કોથમીર નાખવી મિક્સ કરી લેવું અને ગરમાગરમ પીરસવું.

Reviews for Black gram soup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Black gram soup in gujarati

  • મગ નું શાક

    3 likes
  • પાલખ મગ નું શાક

    2 likes