Open in app

કાજૂ કરી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Nitu Sharma27th Jun 2018

Kaju curry ના વિશે

Ingredients to make Kaju curry in gujarati

  • ૨ નાની વાડકી કાજૂ
  • ૨ ટામેટા
  • ૨ ડુંગળી
  • આદુ
  • ૨ લીલા મરચા
  • મીઠું સ્વાાનુસાર
  • ૧ ચમચી ધાણા પાવડર
  • ૧ ચમચી લાલ મરચા પાઉડર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી કસુરી મેથી
  • જીરું
  • ૧ ચમચી ઘી
  • ૧ ચમચી સરસો તેલ
  • લીલા ધાણા

How to make Kaju curry in gujarati

  1. કાજૂ ને ઘી માં સેંકી લો.
  2. ટામેટા,ડુંગળી,લીલા મરચા અને આદુ ને થોડાક તેલ માં સેન્કી લો.
  3. કાજૂ ઠંડા થયા પછી મિક્સર માં પાઉડર બનાવો
  4. ટામેટા નો પણ પૂરી બનાવો.
  5. એક કડાઈ માં તેલ ઉમેરો,જીરું અને ટામેટા પૂરી નાખો. કસુરી મેથી છોડી ને બધા મસાલા નાખો.
  6. કાજૂ નો પાઉડર મિક્સ કરો અને કડાઈ ને ઢાંકી દો.
  7. ગ્રેવી માં થોડું પાણી નાખો અને કસુરી મેથી મિક્સ કરો.
  8. હવે ગ્રેવી માં સેંકેલા કાજૂ મિક્સ કરો. ઉપર થી ધાણા નાખો.
  9. તૈયાર છે મસ્ત કાજૂ કરી.

Reviews for Kaju curry in gujarati (1)

Nikunj Thakker6 months ago

Khub Saras yummy :yum:

Recipes similar to Kaju curry in gujarati

  • લાલ કરી

    7 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજુ કરી

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • કાજૂ કતરી

    6 likes