હોમ પેજ / રેસિપી / ફુલ લંચ રોટલી,રવા નો શીરો ( માઈકરોવેવ મા બનાવેલો),વટાણા બટેકા નુ શાક,કાકડી મરચાં નો સંભારો,છાશ

Photo of Lunch full dish by Rina Joshi at BetterButter
1459
1
0.0(0)
0

ફુલ લંચ રોટલી,રવા નો શીરો ( માઈકરોવેવ મા બનાવેલો),વટાણા બટેકા નુ શાક,કાકડી મરચાં નો સંભારો,છાશ

Jun-28-2018
Rina Joshi
60 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફુલ લંચ રોટલી,રવા નો શીરો ( માઈકરોવેવ મા બનાવેલો),વટાણા બટેકા નુ શાક,કાકડી મરચાં નો સંભારો,છાશ રેસીપી વિશે

અતિથી દેવો ભવઃ મહેમાન માટે ખાસ ડીશ બનાવી

રેસીપી ટૈગ

  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. રોટલી માટે
  2. ઘઉ નો લોટ ૧ કપ
  3. તેલ ૧ ચમચી
  4. જરૂરિયાત મુજબ પાણી
  5. રવા ના શીરા માટે
  6. ૧વાટકી શેકેલો રવો
  7. ૧/૨ વાટકી ઘી
  8. મનપસંદ સૂકો મેવો
  9. ૧ વાટકી ખાડ
  10. ૧/૨ વાટકી દૂધ ( જરૂર લાઞે તો વધારે લેવુ)
  11. વટાણા બટાકા નુ શાક માટે
  12. ૧00 ગરામ બાફેલા વટાણા
  13. ૫ નંગ બાફેલા બટાકા
  14. ૨ નંગ ટમેટા
  15. ૨ ચમચી કશમીરી મરચુ
  16. ૧/૨ ચમચી હળદર
  17. મીઠુ સવાદ મુજબ
  18. ૧ ચમચી ધાણા જીરું
  19. ૨ ચમચા તેલ
  20. રાઈ
  21. જીરું
  22. સંભારા માટે
  23. ૧ કાકડી
  24. ૪ નંઞ મોળા મરચાં
  25. રાઈ
  26. જીરું

સૂચનાઓ

  1. રોટલી ના લોટ મા તેલ ઉમેરી લોટ બં|ધી અડધી કલાક રાખો ગોળ.રોટલી વણી શેકી લો .ઉપરથી ઘી લગાવો
  2. શીરા માટે ઘી માઈકરોવેવ કનવેકશન મા ૨ મિનિટ ગરમ.કરો પછી રવો અને બધી સામગરી મીકસ કરી મીડીયમ.લેવલ પર રવો એકદમ છૂટો પડે તયા સુધી રાખો ઉપર થી સુકો મેવો નાખી પીરસો
  3. શાક માટે બટાકા ની છાલ ઉતારી કટકા કરી લો. વટાણા બાફી લો. ટમેટા ને એકદમ ઝીણા સમારો તેલ ગરમ કરી્ રાઈ,જીરૂ,હીગ,ટમેટા, બધો સૂકો મસાલો, બટાકા, થોડું પાણી નાખો ઉકળે એટલે વટાણા ઉમેરી ગેસ બંધ કરો
  4. સંભારા માટે કાકડી ની ઉભી ચીરી કરો મરચાં મા બી કાઢી લો તેલ ગરમ કરી રાઈ ,જીરૂ નાખી કાકડી, મરચાં, મીઠું, હળદર નાખી સાતળો તૈયાર છે આર .જે ,સપેશિયલ લં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર