Open in app

ફુલ લંચ રોટલી,રવા નો શીરો ( માઈકરોવેવ મા બનાવેલો),વટાણા બટેકા નુ શાક,કાકડી મરચાં નો સંભારો,છાશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  120 min
પીરસવું  5 people
Rina Joshi28th Jun 2018

Lunch full dish ના વિશે

Ingredients to make Lunch full dish in gujarati

  • રોટલી માટે
  • ઘઉ નો લોટ ૧ કપ
  • તેલ ૧ ચમચી
  • જરૂરિયાત મુજબ પાણી
  • રવા ના શીરા માટે
  • ૧વાટકી શેકેલો રવો
  • ૧/૨ વાટકી ઘી
  • મનપસંદ સૂકો મેવો
  • ૧ વાટકી ખાડ
  • ૧/૨ વાટકી દૂધ ( જરૂર લાઞે તો વધારે લેવુ)
  • વટાણા બટાકા નુ શાક માટે
  • ૧00 ગરામ બાફેલા વટાણા
  • ૫ નંગ બાફેલા બટાકા
  • ૨ નંગ ટમેટા
  • ૨ ચમચી કશમીરી મરચુ
  • ૧/૨ ચમચી હળદર
  • મીઠુ સવાદ મુજબ
  • ૧ ચમચી ધાણા જીરું
  • ૨ ચમચા તેલ
  • રાઈ
  • જીરું
  • સંભારા માટે
  • ૧ કાકડી
  • ૪ નંઞ મોળા મરચાં
  • રાઈ
  • જીરું

How to make Lunch full dish in gujarati

  1. રોટલી ના લોટ મા તેલ ઉમેરી લોટ બં|ધી અડધી કલાક રાખો ગોળ.રોટલી વણી શેકી લો .ઉપરથી ઘી લગાવો
  2. શીરા માટે ઘી માઈકરોવેવ કનવેકશન મા ૨ મિનિટ ગરમ.કરો પછી રવો અને બધી સામગરી મીકસ કરી મીડીયમ.લેવલ પર રવો એકદમ છૂટો પડે તયા સુધી રાખો ઉપર થી સુકો મેવો નાખી પીરસો
  3. શાક માટે બટાકા ની છાલ ઉતારી કટકા કરી લો. વટાણા બાફી લો. ટમેટા ને એકદમ ઝીણા સમારો તેલ ગરમ કરી્ રાઈ,જીરૂ,હીગ,ટમેટા, બધો સૂકો મસાલો, બટાકા, થોડું પાણી નાખો ઉકળે એટલે વટાણા ઉમેરી ગેસ બંધ કરો
  4. સંભારા માટે કાકડી ની ઉભી ચીરી કરો મરચાં મા બી કાઢી લો તેલ ગરમ કરી રાઈ ,જીરૂ નાખી કાકડી, મરચાં, મીઠું, હળદર નાખી સાતળો તૈયાર છે આર .જે ,સપેશિયલ લં

Reviews for Lunch full dish in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lunch full dish in gujarati