Open in app

હલવાઈ જેવા આલૂં મટર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Apeksha's Kitchen28th Jun 2018

Halvai style aloo matar ના વિશે

Ingredients to make Halvai style aloo matar in gujarati

  • 2 મોટા બટેટા
  • 1 વાટકી વટાણા
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી જીરુ
  • 2,3 તમાલપત્ર
  • ચપટી હીંગ
  • 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 3 ટમેટા ની પેસ્ટ
  • 1 ચમચી આદુલસણ ની પેસ્ટ
  • 2, 3 લીલા મરચાં
  • 2 ટી-સ્પુન લાલ મરચું
  • 1/2 ટી-સ્પુન હળદર
  • 2 ટી-સ્પુન ધાનાજીરુ
  • 1 ટી-સ્પુન ગરમ મસાલો
  • 1 ટી-સ્પુન આમચુર પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ચમચી ગોળ
  • કોથમીર ઝીણી સમારેલી

How to make Halvai style aloo matar in gujarati

  1. સૌપ્રથમ વટાણા અને બટેટા ને બાફી લો બન્ને ને જુદા જુદા બાફવા.
  2. એક પેન માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો જીરુ થઈ જાય એટલે તમાલપત્ર અને હીંગ નાખો.
  3. અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી ને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો અવે તેમા આદુલસણ ની પેસ્ટ નાખી સાતળી લો.
  4. તેમા હળદર, ધાનાજીરુ, ગરમ મસાલો, લીલા મરચાં, લાલ મરચું, આમચુર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.
  5. અવે તેમા ટમેટા ની પેસ્ટ એડ કરો. હવે મસાલો તેલ છોડે ત્યાર સુધી સાંતળી લો. તેમાં થોડું પાણી એડ કરો.
  6. ગોળ અને લીંબુનો રસ નાખી દેવો. હવે તેમાં બાફી ને કાપેલા બટાકા અને વટાણા નાખો. અડધા બટકા ને છુંદી ને નાખવું.
  7. અંત મા કોથમીર નાખી ગરમાગરમ પીરસવું.

Reviews for Halvai style aloo matar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Halvai style aloo matar in gujarati