Open in app

ટમેટા બટેકા નુ શાક, રોટલા સાથે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Tameta bateka nu sham, rotla sathe ના વિશે

Ingredients to make Tameta bateka nu sham, rotla sathe in gujarati

  • શાક માટે
  • બટાકા 3 મધ્યમ
  • ટામેટા 3 મધ્યમ
  • રાઈ 1 ટીસ્પૂન
  • હળદર 1/4 ટીસ્પૂન
  • લાલ મરચા ની ભૂકી 2 ટીસ્પૂન
  • તેલ 1 ટેબલસ્પૂન
  • મીઠૂ સ્વાદ મુજબ
  • ચોખા ના લોટ 1 કપ
  • હૂંફાળુ પાણી

How to make Tameta bateka nu sham, rotla sathe in gujarati

  1. ચોખાના લોટ ને હૂંફાળા પાણી થી ખુબ જ નરમ લોટ બાંધો.
  2. થોડો મોટો લૂવો લઈ ,સૂકા લોટમા નાખી, હાથ થી થેપી રોટલો બનાવો.
  3. ખુબ જ ગરમ તવી પર બંને બાજૂ થી શેકી લો.
  4. બટેટા છોલીને નાના ચોરસ ટુકડા કરવુ અને ટમેટા ને મિક્સીમા જાડૂ જાડુ પીસવુ.
  5. શાક બનાવવા, કુકર મા 1 મોટી ચમચી તેલ નાખી રાઈ તતડાવો.
  6. તેમા છુંદેલા ટમેટા નાખી ધીમા તાપે 10 મિનિટ ઢાંકી ને પકવો.
  7. કાપેલા બટાકા,મીઠૂ,હળદર, લાલ મરચા ની ભૂકી નાખી 10 મિનિટ ઢાંકી ફરી પકવો.
  8. 1/4 કપ પાણી નાખી કુકર ને બંદ કરી 2 સીટી કરો.
  9. કૂકર ખોલી જો પાણી હોય તો સૂકવો.
  10. ભાત, રોટલા સાથે પીરસો.

Reviews for Tameta bateka nu sham, rotla sathe in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tameta bateka nu sham, rotla sathe in gujarati

  • બટેકા નુ કોરુ શાક

    1 likes
  • ગુવાર નુ શાક આમચૂર સાથે

    1 likes
  • ભરેલી ડુંગરી નુ શાક સાથે બાજરા ના રોટલા અને ભાત

    6 likes
  • ફુલ લંચ રોટલી,રવા નો શીરો ( માઈકરોવેવ મા બનાવેલો),વટાણા બટેકા નુ શાક,કાકડી મરચાં નો સંભારો,છાશ

    1 likes