Open in app

પાવભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people

Paavbhaji ના વિશે

Ingredients to make Paavbhaji in gujarati

  • બટાકા 2
  • કેપ્સીકમ 1
  • કોબીચ 1
  • ફૂલાવર 1/2
  • ગાજર 1
  • લીલા વટાણા 3/4 કપ
  • સમારેલા ટામેટા 2
  • સમારેલા કાંદા 2
  • આદૂ લસણની પેસ્ટ
  • પાવભાજી મસાલો 2 ટેબલસ્પૂન
  • લાલ મરચાની ભૂકી 1 ટીસ્પુન
  • ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
  • મીઠૂ સ્વાદ મૂજબ
  • માખણ 2 ટેબલસ્પૂન+ પાવ પર લગાડવા
  • સમારેલી કોથમીર
  • પાવ 7 - 8

How to make Paavbhaji in gujarati

  1. બટાકા છોલ્યા વગર 2 ભાગમા કાપો, ફુલાવર ના 4 ભાગ કરો.
  2. કેપ્સીકમ અને કોબી ને 2 ભાગમા કાપો.
  3. ઉપરની બધી શાકભાજી, લીલા વટાણા,મીઠૂ, 1/4 પાણી નાખી 3 -4 સીટી કરો.
  4. બધી શાકભાજી બફાય જાય,તો ,ચારણી થી ગાળી, મેશર થી મેશ કરો.
  5. વધેલો શાકભાજી નો સ્ટોક રેહવા દો.
  6. પેનમા 2 ટે.સ. બટર ગરમ કરી સમારેલા કા્દા સાંતળો.
  7. આદૂ લસણ નાખી સાંતળો, સમારેલા ટામેટા નાખી ઢાંકીને 10 મિનિટ ધીમા તાપે પકવો.
  8. લાલ મરચાની ભૂકી, મીઠૂ, પાવભાજી મસાલો નાખી 1 મિનિટ પકવો.
  9. ગેસ બંદ કરી કોથમીર નાખી મિક્સ કરો,ગરમ મસાલો છાંટો.
  10. પાવને બટર નાખી તવા પર સેકી લો.
  11. ગરમ ગરમ પાવભાજી સેકેલા પાવ સાથે પીરસો.

Reviews for Paavbhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paavbhaji in gujarati

  • પાવભાજી બોમ્બ

    4 likes
  • પાવભાજી ની ભાજી

    3 likes
  • પાવભાજી સેન્ડવીચ

    6 likes
  • પાવભાજી ઓપન સેન્ડવીચ

    2 likes