પાલક નો રાઇતો | Spinach raita Recipe in Gujarati

ના દ્વારા Nitu Sharma  |  28th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Spinach raita recipe in Gujarati, પાલક નો રાઇતો, Nitu Sharma
પાલક નો રાઇતોby Nitu Sharma
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

1

0

પાલક નો રાઇતો વાનગીઓ

પાલક નો રાઇતો Ingredients to make ( Ingredients to make Spinach raita Recipe in Gujarati )

 • પાલક ની નાની ગડ્ડી
 • દહીં..૧ વાડકી
 • રાઇતો મસાલો
 • મીઠું સ્વાદાનુસાર
 • ચીલી ફ્લેક્સ..૧ ચમચી
 • ખાંડ..૧ ચમચી
 • તળ..૧ ચમચી
 • તળવા માટે તેલ

How to make પાલક નો રાઇતો

 1. પાલક ના પાન ને ધોઈ લો. લાંબુ લાંબુ કાપી લો.
 2. પાલક નો પાણી સુખી જાએ તો ગરમ તેલ માં તળી લો.
 3. ખાંડ અને ચીલી ફ્લેક્સ મિક્સ કરી ને દરી લો.
 4. પાલક માં મીઠું,તળ,અને ખાંડ વાળું મિકસર મિક્સ કરો.
 5. દહીં માં દહીં મસાલો નાખો અને પાલક મિક્સ કરો.
 6. તૈયાર છે પાલક રાઇતો

Reviews for Spinach raita Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો