હોમ પેજ / રેસિપી / પાલક નો રાઇતો

Photo of Spinach raita by Nitu Sharma at BetterButter
606
2
0.0(0)
0

પાલક નો રાઇતો

Jun-28-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક નો રાઇતો રેસીપી વિશે

પાલક નો રાઇતો બહુજ સ્વાદિષ્ટ બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પંજાબી
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પાલક ની નાની ગડ્ડી
  2. દહીં..૧ વાડકી
  3. રાઇતો મસાલો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ચીલી ફ્લેક્સ..૧ ચમચી
  6. ખાંડ..૧ ચમચી
  7. તળ..૧ ચમચી
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. પાલક ના પાન ને ધોઈ લો. લાંબુ લાંબુ કાપી લો.
  2. પાલક નો પાણી સુખી જાએ તો ગરમ તેલ માં તળી લો.
  3. ખાંડ અને ચીલી ફ્લેક્સ મિક્સ કરી ને દરી લો.
  4. પાલક માં મીઠું,તળ,અને ખાંડ વાળું મિકસર મિક્સ કરો.
  5. દહીં માં દહીં મસાલો નાખો અને પાલક મિક્સ કરો.
  6. તૈયાર છે પાલક રાઇતો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર