Open in app

કાચા કેળા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Nitu Sharma28th Jun 2018

Raw banana veg ના વિશે

Ingredients to make Raw banana veg in gujarati

  • કાચા કેળા..૪
  • દહીં..૧ વાડકી
  • ટામેટા..૨
  • મીઠું સ્વાદાનુસાર
  • હળદળ..૧ ચમચી
  • ધાણા પાવડર..૧ ચમચી
  • લાલ મરચાં પાઉડર..૧ ચમચી
  • વરિયાળી નુ પાઉડર..૨ ચમચી
  • ગરમ મસાલો..૧/૨ ચમચી
  • સરસો નો તેલ..૧ ચમચી
  • ઘી..૧ ચમચી
  • અજમો..૧/૨ ચમચી
  • હીંગ પાઉડર..૧ ચપટી

How to make Raw banana veg in gujarati

  1. કાચા કેળા ને બાફી લો.
  2. છાલ કાઢીને નાના કટકા કરી દો.
  3. દહીં માં મીઠું,હળદળ, ધાણા, વરિયાળી પાઉડર નાખો અને મિક્સ કરો.
  4. એક કડાઈ માં તેલ ઉમેરો.
  5. હીંગ અને અજમો નાખો.
  6. હવે દહીં નાખો.
  7. સરખી રીતે મિક્સ કરો.
  8. ટામેટા ની પ્યુરી મિક્સ કરો.
  9. પાણી નાખીને ઉકળવા દો.
  10. હવે કાચા કેળા ના ટુકડા મિક્સ કરો.
  11. ૫ મિનિટ ઉકળવા દો.
  12. ઉપર થી મરચા વાળું ઘી નાખો.
  13. ઉપર થી લીલા ધાણા નાખો.

Reviews for Raw banana veg in gujarati (0)

No reviews yet.

Recipes similar to Raw banana veg in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes
  • પરવટ નું શાક

    1 likes