હોમ પેજ / રેસિપી / કાચા કેળા નું શાક

Photo of Raw banana veg by Nitu Sharma at BetterButter
668
3
0.0(0)
0

કાચા કેળા નું શાક

Jun-28-2018
Nitu Sharma
7 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાચા કેળા નું શાક રેસીપી વિશે

આ શાક રોટલી અને ભાત સાથે બહુજ મસ્ત લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. કાચા કેળા..૪
  2. દહીં..૧ વાડકી
  3. ટામેટા..૨
  4. મીઠું સ્વાદાનુસાર
  5. હળદળ..૧ ચમચી
  6. ધાણા પાવડર..૧ ચમચી
  7. લાલ મરચાં પાઉડર..૧ ચમચી
  8. વરિયાળી નુ પાઉડર..૨ ચમચી
  9. ગરમ મસાલો..૧/૨ ચમચી
  10. સરસો નો તેલ..૧ ચમચી
  11. ઘી..૧ ચમચી
  12. અજમો..૧/૨ ચમચી
  13. હીંગ પાઉડર..૧ ચપટી

સૂચનાઓ

  1. કાચા કેળા ને બાફી લો.
  2. છાલ કાઢીને નાના કટકા કરી દો.
  3. દહીં માં મીઠું,હળદળ, ધાણા, વરિયાળી પાઉડર નાખો અને મિક્સ કરો.
  4. એક કડાઈ માં તેલ ઉમેરો.
  5. હીંગ અને અજમો નાખો.
  6. હવે દહીં નાખો.
  7. સરખી રીતે મિક્સ કરો.
  8. ટામેટા ની પ્યુરી મિક્સ કરો.
  9. પાણી નાખીને ઉકળવા દો.
  10. હવે કાચા કેળા ના ટુકડા મિક્સ કરો.
  11. ૫ મિનિટ ઉકળવા દો.
  12. ઉપર થી મરચા વાળું ઘી નાખો.
  13. ઉપર થી લીલા ધાણા નાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર