Open in app

ચટણી વાળા બટાકા નું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Nitu Sharma28th Jun 2018

Chatni wale aaloo ના વિશે

Ingredients to make Chatni wale aaloo in gujarati

  • બાફેલા બટાકા..૨
  • ધાણા ની ચટણી..૨ ચમચી
  • તેલ..૧ ચમચી
  • મીઠું સ્વાદાનુસાર

How to make Chatni wale aaloo in gujarati

  1. બાફેલા બટાકા ને નાના ટુકડા માં કાપી લો.
  2. એક કડાઈ માં તેલ ઉમેરો.
  3. બટાકા નાખો.
  4. ઉપર થી તીખી ચટણી મિક્સ કરો.
  5. જરૂર પડે તો મીઠું નાખો.
  6. મિક્સ કરો અને તૈયાર છે ચટણી વાળા બટાકા નું શાક.

Reviews for Chatni wale aaloo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chatni wale aaloo in gujarati

  • દહીં બટાકા નું શાક

    1 likes
  • રીંગણ પાપડી બટાકા નું શાક

    2 likes
  • છાલવાળા બટાકા નું રસાવાળુ શાક

    2 likes
  • રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી

    0 likes