મેંગો કરી | Mango Curry Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  28th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Mango Curry by Rani Soni at BetterButter
મેંગો કરીby Rani Soni
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    35

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

મેંગો કરી વાનગીઓ

મેંગો કરી Ingredients to make ( Ingredients to make Mango Curry Recipe in Gujarati )

  • 4 કેરી પાકેલી
  • 1/2 નાની ચમચી જીરું
  • 1/2 નાની ચમચી રાઈ
  • 1/2 નાની ચમચી વરિયાળી
  • 2 ચમચા તેલ
  • 2 સૂકા લાલ મરચાં
  • 1 ચપટી હિંગ
  • 3-4 લિમડા ના પાન
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 /2 ચમચી લાલ મરચા પાવડર
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • મીઠું સ્વાદમુજબ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી અથાણા /મેથી નો મસાલો

How to make મેંગો કરી

  1. કેરી ની છાલ કાઢી લો.
  2. કેરી ની છાલ માંથી પણ રસો કાઢી લો
  3. અેક પેનમાં તેલ લો તેમાં જીરું, રાઈ ,વરિયાળી નાંખો તતડે અેટલે સૂકા મરચાં ઉમેરો
  4. લીમડો અને બાકી ના મસાલો ઉમેરો કેરી અને રસો પણ ઉમેરો
  5. મીઠું,ખાંડ ઉમેરો અને બધા મસાલાઓ બરાબર મિકસ થાય અેટલે ગેસ બંધ કરો.
  6. પીરસવા ની ડિશ માં લઈ ઉપર અથાણા /મેથી નો મસાલો નો છંટકાવ કરો.
  7. સ્વાદિષ્ટ લંચ અથવા રાત્રિભોજન માટે ભાત/રોટલી સાથે પીરસો.

My Tip:

પાણી ના ઉમેરવુ કેરી ના રસા નો જ ઉપયોગ કરવો તો ટેસ્ટ સારો લાગશે.

Reviews for Mango Curry Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો